મૂળ જામનગરનઆ વેપારીના દીકરાનું મુંબઈમાં થયું નિધન ! ઘટના જ એવી બની કે જાણીને હૈયું કંપી જશે….
હાલમાં જ દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવો ખુબ જ વધી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ બન્યો છે, સૌથી દુઃખદ વાત એ છે કે મૂળ જામનગરના વેપારીના 13 વર્ષીય દીકરાનું મુંબઈમાં થયું મૃત્યુ ! માસૂમની અંતિમયાત્રા નીકળી તો સૌ કોઈ રડી પડ્યું. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે આખરે આ ફૂલ જેવા તરુણનું મોત કઈ … Read more