માનવતાનો લજવાડે તેવી શરમજનક ઘટના ! પુત્રએ જ કરી માતાની ક્રૂર હત્યા, બનાવ જાણી હૈયું કંપી જશે…
મા તે મા બીજા વગડાના વા આ કહેવત તો આપણને ખબર જ છે પણ જ્યારે માતાને જ પોતાનો દિકરો ગુનેગાર માનવા લાગે અને તેની જ હત્યાનો પ્લાન બનાવે ત્યારે દરેક માતાનું દિલ કંપી જાય. ગામમાં સરપંચની પત્ની બલજિંદર કૌરની હત્યાનો રહસ્ય પોલીસ તપાસ દ્વારા ઉકેલાઈ ગયો છે. આ હત્યા કોઈ બહારના વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ … Read more
