માત્ર 2 કલાકમાં બ્લા!સ્ટ થયા 200 સિલેન્ડર ! LPG સિલેન્ડર ટ્રક સાથે અથડાતાં જ બન્યો એવો બનાવ કે…
ગુજરાત આવી રહેલું એક કેમિકલ ટેન્કર જયપુર-અજમેર હાઇવે પર એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાયું. ટેન્કરના કેબિનમાં આગ લાગતા આગ સિલિન્ડરો સુધી પહોંચી અને વિસ્ફોટ થયો. એક પછી એક 200 સિલિન્ડર ફૂટ્યા. કેટલાક તો 500 મીટર દૂર ખેતરોમાં પડ્યા.વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો. સિલિન્ડરો લગભગ બે કલાક સુધી વિસ્ફોટ થતા રહ્યા. અકસ્માતમાં એક … Read more
