મનોરંજન જગતમાં શોગનો માહોલ ! ઇંડિયન આઇડલના મશહૂર અભિનેતાનું નિધન…
એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ઇન્ડિયન આઇડલ સીઝન 3ના વિજેતા, લોકપ્રિય ગાયક અને અભિનેતા પ્રશાંત તમાંગનું 43 વર્ષની વયે અચાનક નિધન થયું છે.રવિવારે સાંજે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેમનું અવસાન થયું હતું. ડૉક્ટરોએ પુષ્ટિ કરી છે કે હાર્ટ અટેકને કારણે તેમનું મૃત્યુ થયું છે. તેમના અંતિમ સંસ્કારમાં અનેક … Read more