મંત્રી ના ઘરે EDએ માર્યા દાહોડા, 15 હજાર ના પગારે નોકરી કરતાં મંત્રીના ઘરે નીકળ્યા એટલા રૂપિયા કે…
હાલમાં એક તરફ લોક સભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે હાલમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડો દરમિયાન ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવ સંજીવ લાલ સાથે કથિત રીતે જોડાયેલા જગ્યાઓની શોધ દરમિયાન બિનહિસાબી કરોડો રૂપિયા મળી આવ્યા. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મંત્રી શ્રી આલમગીર આલમના … Read more