ભાવનગરમાં બન્યો જોરદાર કિસ્સો, એક જ સાથે નીકળી પિતા અને પુત્રની અંતિમ યાત્રા, સર્જાયા કરુણ દૃશ્યો…
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું ગોળીબારમાં મૃત્યુ થયું હતું.તેમના મુત્યુના કારણે ભાવનગરમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું. મૃતક સ્મિત અને યતીશભાઈના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યા હતા અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાપ-દીકરાની અંતિમ વિધિમાં ભાવનગરવાસીઓ … Read more