ભાવનગરમાં આ જગ્યાના ચણામઠ જરૂરથી ચાખજો ! ટેસ્ટ એવો કે વારંવાર ખાવા જશો…

fvgbh

ગુજરાત રાજ્યમાં જયારે પણ કોઈ સ્ટ્રીટ ફૂડ વિશે વાત કરવામાં આવે તો આપણા મનમાં ભૂંગળા બટેટા, દાબેલી, ચણામઠ અને સમોસા જેવી અનેક વાનગીઓ મનમાં આવતી હોય છે. પિઝા બર્ગર તથા એવી અનેક વસ્તુઓ કરતા આ સ્ટ્રીટ ફૂડ લોકોને ખુબ વધારે પસંદ આવતું હોય છે. આ કારણને લીધે જ હાલ આપણે કોઈ પણ જિલ્લામાં જઈએ ત્યાં … Read more