ભાવનગરમાંથી સામે આવ્યો દિલ હલાવી નાખતો બનાવ ! ફોરેસ્ટ ઑફિસરના ઘર પત્ની અને બાળકોને હત્યા…
ફોરેસ્ટ કોલોનીમાંથી દટાયેલી હાલતમાં મળી આવેલા ત્રણ મૃતદેહોના કેસમાં એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પતિએ જ પોતાની પત્ની અને બે સંતાનોની ઘાતકી હત્યા કરીને હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે.ભાવનગર શહેરમાં ફોરેસ્ટ કોલોનીમાંથી દટાયેલી હાલતમાં મળી આવેલા ત્રણ મૃતદેહોના કેસમાં એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ફોરેસ્ટ વિભાગમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) તરીકે ફરજ બજાવતા … Read more