ભરૂચની કંપનીમાં જ યુવકે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન ! સુસાઇડ નોટમાં લખ્યું એવું કે ઊડી ગયા બધાના હોશ…
દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો બને છે, ત્યારે હાલમાં જ વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. ગુજરાત ટેકના અહેવાલ અનુસાર પ્રાપ્ત થયેલ માહિતી પ્રમાણે અમે આપને ભરૂચની જીઆઇડીસીમાં આત્મહત્ય કરનાર યુવકની દુઃખદ ઘટના વિષે જણાવીશું. વિગતવાર માહિતી જાણીએ તો બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતા એક કર્મચારીએ કંપનીમાં જ ગળોફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું અને આત્મ … Read more