બોની કપૂરના ઘરે ગુંજી લગ્નની શહેનાઈ, જાણો કોના થવા જય રહ્યા છે લગ્ન…
બોની કપૂરના ઘરે લગ્નના રણકા વાગી રહ્યા છે. બોનીની દીકરીની સગાઈ થઈ ગઈ છે. સગાઈ અને રોકાના ફોટા સામે આવ્યા છે. હા, કપૂર પરિવારમાં લગ્નના રણકા ખૂબ જ ટૂંક સમયમાં વાગી રહ્યા છે. જાહ્નવી, ખુશી અને અર્જુન કપૂરની પ્રિય બહેન અંશુલા કપૂરે તેના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે એક ઘનિષ્ઠ સમારંભમાં સગાઈ કરી. અંશુલાની સગાઈ સમારંભ … Read more