બજાજે લોન્ચ કરી એવી બાઇક જે માત્ર 70 રૂપિયામાં ચાલશે 101 કિલોમીટર, જાણો બાઇક વિષે…

cvbh

હાલમાં દેશમાં મોંઘવારી વધી રહી છે તેથી હવે બજાજ ઓટોએ તેની ફેક્ટરી ફીટેડ CNG બજાજ ફ્રીડમ બાઇક CNG અને પેટ્રોલ બે વિકલ્પ સાથે ભારતીય બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ મોટરસાઇકલ વિશ્વની પ્રથમ મોટરસાઇકલ છે, જે ફેક્ટરી ફીટેડ CNG સાથે આવી રહી છે. બજાજ ઓટોએ આ મોટરસાઇકલને રૂ. 95,000 (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક … Read more