ફિલ્મમાં Kiss કરવા પર 15 વર્ષ પછી કોર્ટે સંભળાવ્યો શિલ્પા શેટ્ટીને ફેસલો….
૨૦૦૭માં હોલીવુડ સ્ટાર રિચાર્ડ ગેરે સ્ટેજ પર શિલ્પા શેટ્ટીને ખુલ્લેઆમ ચુંબન કર્યું હતું. શિલ્પા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે અચાનક રિચાર્ડે શિલ્પાને પકડી લીધી અને એક પછી એક ઘણી વખત ચુંબન કર્યું. આ ઘટના જેણે જોઈ તે ચોંકી ગયો. આ અંગે આખા દેશમાં હોબાળો મચી ગયો અને પછી શિલ્પા અને રિચાર્ડ વિરુદ્ધ અશ્લીલતા અને … Read more
