પેપરના કપમાં ચા પીતા હોય તો ચેતી જજો ! થઈ શકે છે એવી બીમારી કે તમે વિચારી પણ નહોય….
જો તમે દરરોજ પેપર કપમાં ચા કે કોફી પીતા હોવ તો તે તમને કેન્સરના દર્દી બનાવી શકે છે. એટલું જ નહીં, હોર્મોનલ સમસ્યાઓનું જોખમ પણ રહેલું છે. IIT ખડગપુરના સંશોધકોએ ખુલાસો કર્યો છે કે ડિસ્પોઝેબલ પેપર કપમાં રેડવામાં આવતી ગરમ ચા કે કોફી કપના આંતરિક સ્તરમાંથી માત્ર 15 મિનિટમાં 25,000 સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો બહાર કાઢે … Read more