પેટ્રોલ પંપઆ નોકરી કરતાં યુવકે ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ નોટમાં લખ્યું કે હું મારા સાહેબના ત્રાસથી…
વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને એક પેટ્રોલપંપમાં નોકરી કરતા યુવાને મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે પડી આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટનાએ શહેરમાં શોક ફેલાવી દીધો છે. મૃતક યુવાનનું નામ કિરીટ પંચાલ છે. ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઇડ નોટ મળી છે, જેમાં કિરીટે પોતાના કાર્યસ્થળે સાહેબો દ્વારા આપાતા માનસિક અને શારીરિક ત્રાસને કારણે આ પગલું ભર્યું હોવાનો ગંભીર … Read more