પતિના અત્યાચારથી કંટાડીને પત્ની બની હત્યારી ! પતિનો કાપી નાખ્યો પ્રાઇવેટ પાર્ટ…
નશાખોરી અને વિકૃત માનસિકતાએ એક હસતા-રમતા પરિવારનો લોહિયાળ અંત આણ્યો, પતિ સતત ગાંજાના નશામાં ચૂર રહીને પોર્ન ફિલ્મો જોતો અને પોતાની પત્નીને તેવા જ અકુદરતી સંબંધો બાંધવા માટે મજબૂર કરી શારીરિક ત્રાસ ગુજારતો હતો.\ વર્ષો સુધી આ હેવાનીયત સહન કર્યા બાદ, અંતે પત્નીએ પિત્તો ગુમાવ્યો અને પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું … Read more
