પતિએ જ પત્નીને ઘા ઝીંકી ઉતારી મૌતને ઘાટ ! કારણ જાણી સૌ કોઈ હેરાન…

લીંબડી : ચુડા તાલુકાના ભેંસજાળ ગામે પતિએ બોથડ પદાર્થના ઘા ઝીંકી પત્નીને માર મારી હત્યા કરી નાખતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો. પત્નીની હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે મૃતક મહિલાના ભાઇની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. ચુડા તાલુકાના કુડલા ગામે રહેતાં ધીરજભાઈ ઉર્ફે ધીરૂ જાદવભાઈ … Read more