પટેલ પરિવાર સાથે બની ખૂબ જ દુખદ ઘટના ! કહાની જ એવી બની કે જાણીને આંખમાંથી આસું સરી પડશે…
મોત જીવનના આંગણે ક્યારે આવીને ટકોર મારે તે કોઈ નથી જાણતું. આજ રોજ ધોરાજી નજીક આવેલ ભાદરના પુલ પાસે એક ખુબ જ કરુણદાયક અને કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. આ ઘટના અંગે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે એવું તે શું બન્યું છે કે ધોરાજી પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વીટીવીના અહેવાલ … Read more
