ના પત્ની કે ના બાળકો જાણો કોણ બનશે સલમાન ખાનનો વારસદાર, ખુદ કર્યો ખુલાસો…

cvbhy

સલમાન ખાને પોતાના જીવનમાં ખુબ સંપત્તિ અને ઈજ્જત કમાઈ છે બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં સલમાન ખાન સૌથી વધુ ફિલ્મનો ચાર્જ લેવાના લિસ્ટમાં સામેલ છે સલમાનની દરેક ફિલ્મ લગભગ 100 કરોડથી વધુ કમાણી કરનાર ફિલ્મ હોય છે રિપોર્ટની માનીએ તો સલમાન ખાન લગભગ 2500 કરોડ ઉપર સંપત્તિના માલિક છે. બોલીવુડના હેન્ડસમ એક્ટર સલમાન ખાનના લગ્નની રાહ તમામ ચાહકો … Read more