નશાની હાલતમાં ડપરે 50 લોકોને કચડયા ! અકસ્માત એટલો જોરદાર હતો કે જોનારા ના ઊડી ગયા હોશ…

fvgbh

સોમવારે જયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. દારૂના નશામાં ધૂત ડમ્પર ચાલકે ખૂબ જ ઝડપે વાહન ચલાવતા પહેલા એક બાઇક પર ગાડી ચલાવી અને પછી રસ્તા પરના લોકો અને અન્ય વાહનોને કચડી નાખ્યા. જયપુરમાં એક અનિયંત્રિત ડમ્પરે માત્ર 400 મીટરમાં 17 વાહનોને કચડી નાખ્યા, અને 26 લોકોને પણ કચડ્યા. 14 લોકોના મોત થયા હોવાના તેમજ … Read more