વાંદરાને ભાગવવા માટે ખેડૂતે બનાવ્યો ગજબનો જુગાડ, નથી લાઇટ કે નહીં મોટર છતાં વાગશે 24 કલાક…

cyhkl

કહેવાય છે ને કે માણસ પોતાના પર મુશ્કેલી આવતા જ તેમાંથી બહાર નીકળવાના અવનવા ઉપાયો શોધી નાખતો હોય છે અને તેમાં પણ જો માણસ ભારતીય હોય તો તેની પાસે કોઈપણ વસ્તુના જુગાડ તૈયાર જ હોય છે. પછી આ જુગાડ મોબાઈલ ચાર્જમાં મુકવા માટે હોય, પેટ્રોલ વગર ગાડી ચલાવવા માટે હોય કે પછી અન્ય કોઈ બાબતે. … Read more