ધોળા દિવસે મહિલાના ગળેથી ચોરાઇ ચેન ! જુઓ કેમેરાના દ્રશ્યો…

fvgbh

અમેરિકામાં ધોળા દિવસે થયેલા એક ચેઈન સ્નેચિંગના ચોંકાવનારા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, આ ઘટનામાં એક ગુજરાતી મહિલાને રોકીને તેમની સાથે વાતચીત કરવાનો ડોળ કરનારી અન્ય મહિલા તેમના ગળામાંથી સોનાની ચેઈન લઈને નાસી છૂટી હતી. નવેમ્બર 25ના રોજ સવારે 11 વાગ્યે બનેલી આ ઘટનાના વિડીયોમાં જોઈ શકાય છે કે એક કાર ક્રોસ રોડ્સ પર આવીને … Read more