દીકરી થઈ કે પછી દીકરો ? 58 વર્ષની ઉમરમાં પિતા બન્યા અરબાજ ખાન…
ખાન પરિવાર એક બાળકી દીકરીના આનંદથી ભરાઈ ગયો છે. એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. ૫૮ વર્ષની ઉંમરે અરબાઝ ખાન ફરી પિતા બન્યો છે. તેની બીજી પત્ની સૌરા ખાને હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો છે. ખાન પરિવાર છેલ્લા નવ મહિનાથી જે ક્ષણની રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ આખરે આવી ગઈ છે. ખાન પરિવારની નવી … Read more