દિવાળી આવતા પહેલા જ કેનેડામાંથી આવ્યા દુખદ સમાચાર, એક જ સાથે ગુજરતીઓના નિધન….ઘટના જ એવી બની કે…
એક તરફ દિવાળીનો માહોલ છે, ત્યારૅ દુઃખદ સમાચાર આવ્યા છે. વિદેશની ધરતી પર ફરી ગુજરાતીઓને મોત મળ્યું છે, પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર કેનેડાના ટોરોન્ટોમાં ભયાનક અકસ્માતમાં ચાર યુવકોના મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતી યુવકોનો સમાવેશ થાય છે. ચારેય યુવકો ટેસ્લા કારમાં સવાર હતા. કાર રેલિંગ સાથે અથડાતાં કારની બેટરીમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માત બાદ … Read more