તારક મહેતા શો છોડ્યા બાદ સોઢીની થઈ અજીબો ગરીબ હાલત, કહયું મારા પર કરોડોનું દેવું….
મેં 34 દિવસથી ખાવાનું ખાધું નથી, મારા પર એક કરોડ 20 લાખ રૂપિયાનું દેવું છે હું છેલ્લા એક મહિનાથી કામ શોધી રહ્યો છું. તારક મહેતા શોના ગુરુ ચરણ સિંહ આ વાત કહેતા રડી પડ્યા લગભગ 25 દિવસથી ઘરેથી ગુમ થયેલા ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા પરંતુ તેમના જીવનની પરેશાનીઓ તેમનો પીછો નથી કરી રહી. તે … Read more