જુનાગઢના ખેડૂતે ઝેરી દવા પીવે ટૂંકાવ્યું જીવન ! કારણ જાણી આશ્ચર્ય પામશો….

fvgbh

ગુજરાતમાં માવઠાના કારણે મગફળી, ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે. છેલ્લા થોડા દિવસોમાં પાંચ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. તાજી ઘટના જુનાગઢના વિસાવદરની છે, જ્યાં ઈશ્વરીયા ગામના 42 વર્ષીય ખેડૂત શૈલેષભાઈ સાવલિયાએ સતત પાક નિષ્ફળતા, દેવાનો બોજ અને પરિવારના ખર્ચની ચિંતા વચ્ચે ખેતરમાં જ ઝેરી દવા પી … Read more