જામનગરમાં ખેલાયો ખૂની ખેલ ! પાડોશીએ સામાન્ય વાતને લઈને તિક્ષણ ઘા ઝીંકી દીધા ઘતાં જાણી હોશ ઊડી જશે…
આપણે ત્યાં ગુજરાતીમાં (Gujarati)કહેવાય છે કે પેલો સગો તે પાડોશી પણ ક્યારેક ક્યારેક પાડોશી સાથે બંધાવાનું થાય ત્યારે એમ થાય કે આના કરતા તો પાડોશી ન હોય તે સારું. હાલમાં જ એક બનાવ સામે આવ્યો છે, જામનગરના (jamnagar)ગુલાબનગર પોલીસ (police) ચોકીના સામેના ભાગમાં રહેતા એક દંપતિ પર તેના જ પાડોશીઓએ એવી બાબત પર છરી અને … Read more