જાણો 10માં સુધી ભણેલા આ ગુજરાતી ચંદુભાઈએ કઈ રીતે ઊભી કરી શૂન્યમાંથી 3000 કરોડની કંપની, જાણો બાલાજી વિષે…
ભારત ભર માં જ્યારે વેફર ની વાત આવે એટલે લોકોના મોઢા પર એક જ નામ આવે બાલાજી લોકોનો વિશ્ર્વાસ બાલાજી કંપની સાથે સંકળાયેલો છે આજે રાજકોટ ની બાલાજી કંપની વિદેશી પેપ્સિકો જેવી કંપનીઓને પાછડ રાખે છે બાલાજી વેફર નો વેપાર ભારતમાં નહીં દુનીયાભરમા છવાયેલો છે. બાલાજી કંપનીના માલિક ચંદુભાઈ વિરાણી કરોડોનું ટન ઓવર ધરાવતા હોવા … Read more