ગુજરાતના આ કોટડીયા પરિવાએ ભર્યું 16 કરોડનું મામેરું, જાણો શું શું આપ્યું મામેરામાં…
મામેરા તો તમે ઘણા જોયા હશે પરંતુ હાલમાં એક મામેરાએકોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. કોટડીયા પરિવારે એવું મામેરું ભર્યું છે કે આંકડા સાંભળીને તમારા હોશ ઉડી જશે! આ મામેરાની કિંમત કોઈ નાની-સૂની નથી, પૂરા 16 કરોડ રૂપિયા જેટલી છે! ખરેખર આવું મામેરૂ જોઈને કોઈપણ આશ્ચર્ય પામી જાય કારણ કે 16 કરોડ નાની રકમ ન કહેવાય! … Read more