ક્રિકેટ જગતમાં છવાય ગયા દુઃખના વાદળો! ઈંગ્લેન્ડના આ ખેલાડીનું કુમળી ઉમરમાં નિધન, જાણો નામ…
હાલમાં ક્રિકેટ જગતમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે, રોજ પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ઇંગ્લેન્ડના ક્રિકેટર જોશ બેકરનું માત્ર 20 વર્ષની વયે અવસાન થયું છે. સૌથી ખાસ વાત એ છે કે, તેના મૃત્યુ પહેલા તેણે 3 વિકેટ લીધી હતી. બેકરની ટીમે સોશિયલ મીડિયા પર તેના પ્રદર્શનનો એક વીડિયો પણ શેર કર્યો છે. બેકરે એક ઇનિંગમાં 20 … Read more