પરેશ ગોસ્વામીએ કરી વરસાદને લઈને મોટી આગાહી, જાણો કેવું રહેશે આવનાર વાતાવરણ…

ffhy

ગુજરાતમાં હાલ કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. ખેડૂતોએ હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે. તા. 16 ઓગસ્ટથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેમજ 21 ઓગસ્ટ … Read more

Exit mobile version