જાણો એવી શું મજબૂરી આવી ગઈ જેથી મલાઇકા અરોરાએ વેચવો પડ્યો પોતાનો બંગલો…

vgbh

મલાઈકા અરોરા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. તેનું મુંબઈનું ઘર વેચાઈ ગયું છે. હા, મલાઈકા અરોરાનું મુંબઈમાં રહેલું ઘર વેચાઈ ગયું છે. અભિનેત્રીનું ઘર રુનવાલ એલિગન્ટ, લોખંડવાલા કોમ્પ્લેક્સ, અંધેરી વેસ્ટ, મુંબઈમાં આવેલું હતું. તેણીએ માર્ચ 2018 માં ખૂબ જ મહત્વાકાંક્ષા સાથે તે ખરીદ્યું હતું. તેનો એપાર્ટમેન્ટ 1,369 ચોરસ ફૂટમાં ફેલાયેલો હતો અને તેમાં પાર્કિંગની … Read more