ચોકલેટ આપી 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના કરવા માંગતો હતો યુવક ! જ્યારે પોલીસને ખબર પડી તો થયું એવું કે…
Madhya Pradesh News: મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના ગૌહરગંજ વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યમાં રોષ ફેલાવ્યો છે. 21મી નવેમ્બર નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી આરોપીની ધરપકડની માંગણી સાથે વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. પોલીસે ઘટનાના સાતમા દિવસે આરોપી સલમાન ઉર્ફે નઝરને ઝડપી લીધો હતો. ભોપાલના ગાંધીનગરમાંથી આરોપીની ધરપકડ … Read more