ચાર ચાર ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા યુવકે પ્લેન સાથે કર્યો આવો કાંડ ! જોઈને તમે પણ કહેશો ઘોર કલિયુગ….

fvgbh

પ્રેમને પામવા યુવાનો ગાંડા થઈ જાય છે અને સાચા-ખોટાનો ભેદ પણ ભૂલી જાય છે. આવી જ ઘટના હાલમાં વડોદરા શહેરમાં સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પોતાની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા યુવક નકલી પાયલોટ બની ગયો હતો. 20 વર્ષીય રક્ષિત મંગેલાની પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે જાણવા … Read more