ઈમાનદારી આજે પણ જીવતી છે, અમદાવાદના રસ્તામાં આ ભાઈને મળ્યા ઘરેણાં, ઘરે લઈ જવાને બદલે કર્યું આવું કામ…
આજના સમયમાં માનવતાની લાગણી બહુ ઓછા લોકોમાં જોવા મળે છે, પણ જે વ્યક્તિના સંસ્કારમાં જ માનવતા હોય એ વ્યક્તિ આજના સમાજ માટે એક ઉત્તમ પ્રેરણા સમાન છે. આજે અમે આપને એક એવા જ વ્યક્તિની વાત કરીશું, જેણે માનવતા દાખવીને સારું કાર્ય કર્યું છે. આપણે જાણીએ છે કે, આજના સમયમાં લોકોને રસ્તે કે અન્ય જગ્યાએથી કિંમતી … Read more