ગોંડલમાં મૃત્યુ પામેલા સત્યપાલસિંહના અંતિમ યાત્રાના દ્રશ્યો જોઈ હૈયું કંપી ઉઠશે, જાણો કહાની…

fvgb

રાજકોટના અગ્નિકાંડમાં 26થી વધુ લોકોના મોત થયા છે, આ મૃતકોની સંખ્યામાં મોટાભાગના બાળકો છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ડીએનએ ટેસ્ટ આવ્યા બાદ મૃત દેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે, ત્યારે 19 વર્ષીય ગોંડલના સત્યપાલસિંહ જાડેજાના DNA સેમ્પલ મેચ થતા તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવેલ. સત્યપાલસિંહનો મૃતદેહ પરિવારજનોને મળતા જ પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો … Read more