ગુજરાતના મશહૂર દેવાયત ખવડે ખરીદી રેન્જ રોવર ! કિમત જાણી ઊડી જશે હોશ…

fvgb

આપણા ગુજરાત રાજ્યમાં અનેક એવા મોટા મોટા કલાકારો છે જે પોતાની કલાને લઈને આખા ગુજરાતમાં લોકપ્રિય છે, આજે આપણે એવા જ લોકપ્રિય ગાયક કલાકાર દેવાયત ખવડની વાત કરીશું. તમને સૌને જાણીને ખુશી થશે કે, દેવાયત ખવડે લક્ઝ્યુરિયસ કારની ખરીદી કરી છે. આ કાર તેમણે કોના માટે ખરીદી છે, તે જાણીને વધારે આશ્ચર્ય થશે. તમને જણાવી … Read more