ગાંધીનગર જવાનું થાય તો આ જગ્યાએ જવાનું ભૂલતા નહીં ! માત્ર 90 રૂપિયામાં મળે છે ભરપેટ ખાવાનું…
ખાવાના શોખીન લોકો માટે એક સવાલ હમેશા રહેતો હોય છે કે ખાય પણ ધરાય નહિ આ જ કારણ છે કે આવા ફૂડી લોકો હમેશા અનલિમિટેડ અને સસ્તું પડે તેવું ભોજન શોધતા હોય છે જો તમે પણ આમાંથી એક હોય તો જાણી લો. ગુજરાતમાં આવેલા રજવાડી ભોજનાલય વિશે જેમાં માત્ર 90 રૂપિયામાં તમે ગુજરાતી થાળી અને … Read more