ગજરતીઓ કયા પણ પાછાં ના પડે હો ! કેનેડાની કોલેજમાં શરૂ કર્યા ગરબા, જુઓ વિડીયો…

rfghy

આજ દેશના કોઈપણ ખૂણે જાવ તો તમને ગુજરાતી અચૂક મળી જશે. આપણે ગુજરાતી વિદેશની ધરતી પર વસવાટ તો કર્યો પરંતુ વિદેશમાં જઇને પણ આપણે આપણું ગુજરાતીપણું નથી ભૂલ્યા કારણ કે, આજે વિશ્વના ખૂણે ખૂણે એક ગુજરાતી પોતાની પરંપરા અને સંસ્કૃતિને સાચવીને બેઠા છે, એટલે જ કહેવાય છે કે ” જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં … Read more