કોડીનારમાં વધુ એક શિક્ષકે કરી આત્મહત્યા ! આ પહેલા સ્યુસાઇડ નોટમાં લખ્યું એવું કે…

fvgbh

કોડીનારમાં શિક્ષકની આત્મહત્યા અને વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક સહાયક BLO મહિલાનું ફરજ પર કરૂણ મોતની ઘટના હજુ તો તાજી જ છે ત્યાં હવે વધુ એક BLOએ સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી છે. પશ્ચિમ બંગાળના નાદિયામાં એક બૂથ લેવલ ઓફિસર (BLO) રિંકુ તરફદારે આત્મહત્યા કરી લીધી છે. તેણે સુસાઇડ નોટમાં લખ્યુ- ‘મેં મારું 90% … Read more