અંબાલાલ પટેલે કરી આવનાર વાતાવરણને લઈને ભારે આગાહી, કહ્યું કડાકા ભડાકા સાથે વરસાદ…
ગુજરાતમાં દિવસે અને દિવસે ગરમીનું પ્રમાણ વધારે રહ્યું છે ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલ આગાહી કરી છે. થોડા દિવસમાં ગાજવીજ અને કડાકા સાથે વરસાદ થશે. ચાલો મે આપને વિગતવાર જણાવ્યું કે અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદને લઈને શું આગાહી કરી છે અને આ વરસાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં પડી શકે છે. આપણે સૌ કોઈ જાણીએ … Read more