કરોડો રૂપિયાને ઠોકર મારી હીરાના ઉધ્યોગપતિના દીકરાએ અપનાવ્યો એવો રસ્તો કે ચારે બાજુ થઈ રહ્યા છે વખાણ….

fvgbh

સુરતમાં એક 18 વર્ષનો દીકરો કરોડો રુપિયાની મિલકત જાણે ઠોકર મારીને સંયમના માર્ગે ચાલીને દિક્ષા લેવા જઇ રહ્યો છે. જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીન મહેતાનો 18 વર્ષના દિકરો દિક્ષા લેવાનો છે જે કરોડો રુપિયાનો માલિક છે. તમને જાણીને નવાઈ લાગશે કે જશને મોંઘા બ્રાન્ડેડ ચશ્મા, લેટેસ્ટ આઇફોન અને ક્રિકેટનો શોખ હતો જ સાથે જ તે ઓરીજનલ … Read more

Exit mobile version