કમજોર દિલવાળા લોકો ના જુવે આ વિડીયો ! યુવકે બાઇક રિલ બનાવવાના ચક્કરમાં કર્યો એવું હાલ કે….

fvgb

સોશિયલ મીડિયામાં એક ચોંકાવનારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક યુવાન અન્ડર બ્રિજ નીચેથી ગાડી લઈને પસાર થાય છે અને અચાનક જ એક મીની ટ્રક આ યુવાનને અડફેટે લઈ લે છે. આ વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે, ચાલુ ગાડી એ વિડીયો બનાવતા પહેલા સો વાર વિચારજો કારણ કે આવી દુર્ઘટના કોઈપણ વ્યક્તિ સાથે … Read more