લ્યો બોલો, 70 વર્ષના દાદાએ 28 વર્ષની કન્યા સાથે વસાવ્યો સંસાર, કઈક આ રીતે શરૂ થઈ હતી પ્રેમ કહાની…
પ્રેમ ગમે તે ઉંમરે થઇ શકે છે અને પ્રેમને કોઈ બંધન નથી નડતું. પ્રેમ ન તો રંગ, રૂપ કે જાતિ અને જ્ઞાતિ જુએ છે. બસ લાગણીનું બંધન જ લોકોને જીવનભર માટે સાથે રાખે છે. હાલમાં જ એક પ્રેમ કહાની ચર્ચામાં આવી છે, ચાલો અમે આપને આ અનોખી પ્રેમ કહાની વિષે જણાવીએ. વાત જાણે એમ છે … Read more
