ઓસ્ટ્રેલીયામાં વધ એક ભરતીયનું મૌત ! 8 મહિનાથી પ્રેગ્નેટ થયેલી મહિલા સાથે બન્યો કાળજું કંપની નાખતો બનાવ…
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી ભારતીય મૂળની મહિલા સમન્વયા ધરેશ્વરનું હોર્ન્સબીમાં તેજ રફતાર BMW કારને કારણે મોત થયુ છે. તે તેના પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે ચાલીને જઇ રહી હતી. તે આઠ મહિનાની ગર્ભવતી હતી, અને આ અકસ્માતમાં માતા અને ગર્ભમાં રહેલા બાળક બંનેનું મૃત્યુ થયું.એક કિયા કાર ધીમી પડી ગઈ જેથી તેઓ પસાર થઈ શકે, … Read more