ઐશ્વર્યા રાયને લઈને અભિષેક બચ્ચનએ આપ્યું મોટું બયાન, ઐશ્વર્યા હમેશા ઘરમાં ડરાવે…
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓ ચર્ચાનો વિષય બની રહી છે. આજે પણ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના જૂના ઇન્ટરવ્યુ વાયરલ થાય છે, જેમાં બંનેએ એકબીજા વિશે રસપ્રદ વાતો શેર કરી છે. અભિષેક બચ્ચન રમતગમત પ્રત્યે જેટલો ઉત્સાહી છે, તેટલો જ તે ઐશ્વર્યા રાયને મેચોમાં પોતાની સાથે લઈ … Read more