એવું તો શું થયું કે 18 વર્ષની દીકરીએ જન્મદિવસ પહેલા જ કરી આત્મહત્યા ! કારણ જાણી હચમચી જશો…
હાલમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં 24 વર્ષીય યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણીએ કે આખરે આ યુવતીએ શા માટે પોતાનું જીવન ટૂંકાવેલું. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદ છે. પ્રાપ્ત થયેલ વિગત અનુસા પાંડેસરા વિસ્તા રહેતી અને મૂળ બંગાળની 18 વર્ષીય શ્રુતિ મુકેશ હાજરા … Read more