અમેરિકામાં ગુજરાતમાં વપરાતો આ થેલો બન્યો લકજુરીયસ, એટલી કિમતમાં વેચાય છે કે જાણીને નહીં થાય યકીન…
મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના ભારતીય પરિવારોમાં એક વાત સામાન્ય છે. દરેક ઘરમાં શણની થેલી એક સામાન્ય વસ્તુ છે, જે ઘણીવાર સ્ટોર્સમાંથી મફતમાં મળી રહે છે. લોકો આ થેલીમાં કરિયાણાનો સામાન કે શાકભાજી લઈ જાય છે. તે ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે, આપણને તેની ઉપયોગીતાનો ખ્યાલ નથી, જેના કારણે તે આપણા ઘરોમાં બિનઉપયોગી … Read more