એક સામાન્ય દૂધવાળો કઈ રીતે બન્યો મિલ્ક કિંગ ! આજે અમૂલને પણ આપે છે ટક્કર…
જો તમે દિલ્હીમાં અથવા તેની આસપાસ રહો છો તો શક્ય છે કે પારસ દૂધ તમારા ઘરમાં આવતું હશે ન આવે તો પણ પારસ મિલ્ક કંપની વિશે બધા જાણે છે કારણ કે આ કંપની દરરોજ લગભગ 36 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે દૂધના વેચાણની બાબતમાં આ કંપની મધર ડેરી અને અમૂલ જેવી મોટી કંપનીઓ સાથે … Read more