એક સમયે બેંગલોરની સારીઆ એવી કંપનીમાં નોકરી કરતાં હતા આ કાકા ! પરંતુ આવી ગયો એવો સમય કે….
મિત્રો અમુક લોકો જીવનમાં મજબૂરીને કારણે ભીખ માંગતા હોય છે, કારણ કે પેટ ભરવા માટે તેની પાસે ભીખ માંગવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. મિત્રો કેટલાક લોકો તો સારી સારી કંપનીમાં છોકરી હોવા છતાં એક દિવસ રોડ પર ભીખ માંગવાનો સમયે આવી જતો હોય છે. ત્યારે કહેવાય છે કે સમય અને સંજોગની કોઈ ખબર નથી … Read more