અમદાવાદમાંથી સામે આવ્યો કરૂણદાયક કિસ્સો, એક યુવકની ભૂલના લીધે 9 લોકોએ ગુમાવ્યા જીવ…

cvbhy

અમદાવાદમાં લક્ઝરી કારે 25 લોકોને ઉડાવી દીધા જેમાં 9 લોકોના અવસાન થયા. આ ભયાનક અકસ્માત બાદ ત્યાં હાજર લોકોએ કાર ચાલકને જોરથી માર માર્યો હતો. જેગવાર કાર ચાલકનું નામ તથ્ય પટેલ છે અને તેની ઉંમર 19 વર્ષ છે. આવો જાણીએ આ સમગ્ર મામલા વિશે. અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે એક વેગવાન લક્ઝરી જગુઆર કારે 25 લોકોને … Read more